શૈક્ષણિક એપ

 શિક્ષક મિત્રો તથા વાહલ વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઉપયોગી થાય એવી ઘણી બઘી એપ્લિકેશન પ્લેસ્ટોર પર હોય છે પણ આપણને એની માહિતી ઘણીવાર નથી હોતી.

 આ પેજ પર કેટલીક એવી એપ મુકવાનો મારો હેતુ છે કે જે તમને અભ્યાસમાં ઉપયોગી થઈ શકે.

1.google translate👈   ભાષાંતર કરવા માટે

2.skysafari👈 ગ્રહો તથા નક્ષત્રોના અભ્યાસ માંટે

3.Photomath👈 ગણિતના કોઈપણ અઘરા દાખલા ગણવા માટે

4. ગુજરાતી પુસ્તકો👈 ગુજરાતી પુસ્તકો 

Post a Comment