➡️ Photomath
મિત્રો,આજે હું તમને ખુબજ ઉપયોગી એપ વિશે જણાવવા જઈ રહ્યો છું.
હા આપડે વાત કરી રહ્યા છીએ ફોટોમેથ એપ વિસે, જો તમે ગણિતમાં કાચા છો તો આ એપ તમને ખુબજ ઉપયોગી થઈ શકે તેમ છે કેમકે,
🚩આ એપમાં તમે ગણિતના કોઈપણ દાખલાનો ફક્ત ફોટો પાડીને તેનો સાચો જવાબ મેળવી શકો છો અને એ પણ સ્ટેપ સાથે
🚩આ એપ ગણિતના કોઈ પણ અઘરામા અઘરા દાખલાનો જવાબ આપી શકે છે,
🚩આ એપમાં તમે કૉસ, થીટા,અને સાઈન વાળા દાખલાનો જવાબ પણ ફક્ત એક ક્લિક કરીને સ્ટેપ સાથે મેળવી શકો છો
🚩વધુ માહિતી માટે નીચે આપેલ વિડિઓ જુવો અને એપ ડાઉનલોડ કરવા ડાઉનલોડ બટન પર ક્લીક કરો.
એપ વધુ માહિતી માટે જુવો વિડિઓ👇
Tags:
શૈક્ષણિક એપ