ગુજરાતી પુસ્તકો

 મિત્રો એક શિક્ષકને વાંચન નો શોખ હોય એતો સ્વાભાવિક જ છે અને એક સારો વિદ્યાર્થી પણ સારા સારા પુસ્તકોના વાંચનનો શોખ કેળવે એ જરૂરું છે.

     અત્યારના આધુનિક યુગમાં સ્વાભાવિક છે કે દરેકની પાસે એટલો સમય પણ નથી અને મોટા મોટા પુસ્તકો ને સાથે લઈને ફરવું પણ સગવડતા ભર્યું નથી હોતું, તો જે મિત્રોને પુસ્તકો વાંચવાનો શોખ છે એના માટે એક સરસ એપ્લિકેશન અહીંયા મૂકી રહ્યો છું, અને આશા રાખુ છું કે આ એપ્લિકેશન તમારા વાંચનના શોખ ને જરૂર પૂરો કરશે

એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો👈

    

Post a Comment

Previous Post Next Post