મિત્રો,
Covid-૧૯ વૈશ્વિક મહામારી અને દેશવ્યાપી લોકડાઉનને ધ્યાનમાં રાખીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ કાર્યરત વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકો તેમનું બિલ કેટલું છે અને એ બિલ ઓનલાઈન કેવી રીતે ભરવું તે વેબસાઈટ પરથી જોઈ શકાય છે.
નીચે આપેલી લિંક ની મદદ થી તમે તમારું વિજબીલ ડાઉનલોડ કરી શકશો અને ઓનલાઇન ભરી પણ શકશો એ પણ કમ્પનીની વેબસાઈટ પરથી જ, જે ખુબજ સુરક્ષિત છે
📌 DGVCL
બિલ ભરવા માટે અહીંયા ક્લીક કરો👈
📌 MGVCL
બિલ ભરવા માટે અહીંયા ક્લીક કરો.👈
📌 UGVCL
બિલ ભરવા માટે અહીંયા ક્લીક કરો👈
📌 PGVCL
બિલ ભરવા માટે અહીંયા ક્લીક કરો👈
📌 Torrent Power
બિલ ભરવા માટે અહીંયા ક્લીક કરો👈
ઉપર આપેલ લિંક ની મદદથી તમે તમારું બિલ ચેક કરીને ભરી શકો છો અને હા જો તમારે એપ ની મદદથી બિલ ભરવું હોય તો નીચે આપેલી એપ પણ ડાઉનલોડ કરી શકો છો
ગવર્મેન્ટ માન્ય એપ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો👈
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે..🙏
