ખેડૂત

                        ખેડૂત 

નમસ્કાર,
          ખેડૂત મિત્રો આજના આ આધુનિક સમયમાં ખેતી પણ ક્યાંકને ક્યાંક આધુનિકતા તરફ વળી છે,તમને તો ખ્યાલ હશે કે આજે ખેતીને લગતી ઘણી બધી માહિતી તમારે શહેરમાં જઈને કોઈ કોમ્પ્યુટર વાળા પાસેથી લેવી પડતી હોય છે.અને જો જાતે મોબાઈલમાં શોધવા જઈએ તો માહિતી શોધવી ઘણીજ મુશ્કેલ થતી હોય છે,મેં અહીં એવા પ્રયત્નો કર્યા છે કે તમને ઘણી બધી વિગતો એકજ જગ્યાએ થી મળી રહેશે.
            આશા રાખું છું કે હું તમારી મદદ કરવામાં સફળ થઈશ.

1. ખેતીને લગતી સહાય અને માહિતી મેળવવા માટે નીચે આપેલી લિંક ખોલો

2. વિવિધ ખેતીના બજાર ભાવ જાણવા માટે નીચેની લિંક ખોલો



Post a Comment