સરકારી નોકરી કરતા પતિ-પત્ની કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર. પતિ-પત્ની સરકારી કર્મચારી હોય તો એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે.પત્ની માટે એક વર્ષ અને પતિ માટે બે વર્ષ નોકરીનો સમય થયો હોય તો બદલી થઈ શકશે.રાજ્ય સરકારના વહીવટ વિભાગે કર્યો પરિપત્ર.
પરિપત્ર ડાઉનલોડ કરો⬅️
Tags:
પરિપત્રો