સ્વરક્ષણ તાલીમ

 સ્વરક્ષણ તાલીમ

       વાહલા શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષ 2021-2022 દરમ્યન શાળાઓમાં અભ્યાસ કરતી દિકરીઓને સ્વરક્ષણની તાલીમ ઓનલાઇન મળી રહે તે હેતુસર દીક્ષા એપ્લિકેશન ઉપર કોર્સ ચાલુ કરવામાં આવ્યો છે,આપની શાળાની તમામ વિદ્યાર્થીનીઓ આ કોર્ષમાં સરળતાથી જોડાઈ શકે એ હેતુ સર અહીં કોર્સની લિંક મૂકી રહ્યો છું.

Post a Comment

Previous Post Next Post