નમસ્કાર સારસ્વત મિત્રો,
આપ સૌવ એક સારા શિક્ષક છો અને એક શ્રેષ્ટ શિક્ષક હંમેશા સારો વિદ્યાર્થી હોય છે.હા, એક એવો વિદ્યાર્થી જે પોતાના જ્ઞાનમાં કાયમ વધારો કરવા ઈચ્છતો હોય છે. અહીં તમારા જ્ઞાન અર્જિત કરવાના કાર્યમાં તમને મદદરૂપ થવાના ઉદેશ્યથી કેટલીક ઇ-બુક મુકવાનો પ્રયત્ન કરી રહ્યો છું આશા રાખું છું કે તમને જરૂર ઉપયોગી થશે.
તમારે જે બુક ડાઉનલોડ કરવી હોય તેના નામને ફક્ત ટચ કરવાથી જ તે ડાઉનલોડ થઈ જશે,અને હા મારી સાઈટ તમને ગમતી હોય તો તમારા મિત્રોમાં પણ જરૂર શેર કરજો🙏
3. ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર
5. ગુજરાતના લોકોત્સવો અને મેળા
9.ગુજરાતની લોકસંસ્કૃતિક વિરાસત
13.ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા કાયદો-૨૦૧૩
14. ગુજરાત લોકાયુક્ત અધિનિયમ2013
15. અનુસૂચિત જાતિ માટેની વિવિધ યોજનાઓ