Sky safari
Play સ્ટોર પર રહેલી આ એપ આપણને ખગોળ વિજ્ઞાનના અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તેવી સરસ મજાની એપ છે,આ એપ માં તમે,
➡️રિયલ ટાઈમ કોઈપણ ગ્રહ કે તારાની સ્થિતિ જોઈ શકો છો
➡️અહીં દરેક ગ્રહ,તારા,લઘુ ગ્રહ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જે અભ્યાસમાં ઉપયોગી થઇ શકે છે
➡️તમે આકાશ માં કોઈ તારો જુવો છો પણ તમને ખબર નથી કે ખરેખર તે તારો જ છે કે કોઈ ગ્રહ છે તો તમે આ એપ ખોલીને તમારો મોબાઈલ એ તરફ લઈ જાસો તો તમને આ એપ તેના વિશેની તમામ માહિતી આપસે
અન્ય ઉપયોગી એપ વિશેની માહિતી ઉપર આપેલ શૈક્ષણિક એપ નામની ટેબ પર ઉપડેટ કરવામાં આવશે.
તમને અહીં મૂકવામાં આવતી માહિતી પસંદ આવતી હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરજો.🙏
Tags:
શૈક્ષણિક એપ