ગુગલ ટ્રાન્સલેટ

                      ગુગલ ટ્રાન્સલેટ


ગૂગલ ટ્રાન્સલેટ એ રોજિંદા વ્યવહારમાં ખુબજ ઉપયોગી થઈ શકે તેવી એપ છે. આ એપ દ્વારા તમે કોઈ પણ ભાષાના શબ્દો અથવાતો વાક્યો ને તમારી મનગમતી ભાષામાં ફેરવી શકો છો,એ પણ ઘણી બધી રીતે. જેમકે 

➡️ફોટો પાડીને

 ➡️તમારી ગેલેરીની કોઈ ફાઈલને પસંદ કરીને,

➡️ અથવાતો તમે જેમ જેમ બોલતા જાવ તેમ તેમ આ એપ તમારા શબ્દોને અન્ય ભાષામાં ફેરવી આપે છે.

➡️ તમે આ એપ નો કોઈ લાઈવ પ્રોગ્રામમાં પણ ઉપયોગ કરી સકોછો,(માની લો કે કોઈ અંગ્રેજી ભાષામાં કાર્યક્રમ આવે છે તો આ એપ દ્વારા તમે તેને સીધુજ ગુજરાતીમાં સમજી શકો છો)

➡️અને હા તમારા મોબાઇલ માં કોઈપણ જગ્યાએ કે કોઈપણ એપ્લિકેશન ના લખાણ ને સિલેક્ટ કરીને સીધુજ ટ્રાન્સલેટ કરી શકો છો.

google translate👈 ડાઉનલોડ કરો

અન્ય ઉપયોગી એપ વિશેની માહિતી ઉપર આપેલ શૈક્ષણિક એપ નામની ટેબ પર ઉપડેટ કરવામાં આવશે.

તમને અહીં મૂકવામાં આવતી માહિતી પસંદ આવતી હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરજો.🙏


Post a Comment

Previous Post Next Post