શિક્ષક મિત્રો,વિદ્યાર્થીઓને ભૂમિ સ્વરૂપોના અભ્યાસમાં ઉપયોગી થાય એવી એક pdf અહીં મૂકી રહ્યો છું કેે જેમાં
1. પર્વતો અને તેના તમામ પ્રકારો
2. ઉચ્ચ પ્રદેશો અને તેના પ્રકારો
3. વિવિધ પ્રકારના મેદાનો
4.ટાપુ
5.દ્વીપકલ્પ
6. સમુદ્ર ધુની
7. ખીણ
વગેરે બાબતોની સંપૂર્ણ સમજ ચિત્રો દ્વારા આપવામાં આવી છે
તો જરૂર આ ફાઇલ ને ડાઉનલોડ કરજો.👇
Tags:
TLM સામાજિક વિજ્ઞાન