HD નકશા
વાહલ શિક્ષક મિત્રો,વાલીઓ તથા વિદ્યાર્થીઓ તમને સર્વને ઉપયોગી થઈ શકે તેવા HD નકક્ષા અહીં મૂકવામાં આવ્યા છે આશા છે કે તમને ઉપયોગી નીવડશે.
જેતે નકશા ના નામને અડવાથી તેની pdf ફાઇલ ડાઉનલોડ થઈ જાશે👇
અહીં દરેક જિલ્લાના જ નકશા મુકવામાં આવ્યા છે આવનારા સમયમાં ગુજરાતના તમામ તાલુકાના નકશા પણ મુકવામાં આવશે.તેમ છતાં તમને કોઈ તાલુકાના નકશાની જરૂર હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવશો,
મારી સાથે જોડાઈ રહેવા માટે તથા નવી અપડેટ મેળવતા રહેવા માટે મારા ફેસબુક પેજ Freelink ને લાઈક કરો તથા આ સાઇટને બુકમાર્ક કરો
આભાર...🙏
Tags:
TLM સામાજિક વિજ્ઞાન