979 ઠરાવો

                  સરકારી ઠરાવોની pdf ફાઇલ

      વાહલ કર્મચારી મિત્રો આપણને અવાર નવાર વિવિધ પ્રકારના ઠરાવોની જરૂર પડતી જ હોઈ છે, અહીં મેં તમને ઉપયોગી થાય તેવા વિવિધ પ્રકારના 979 પ્રકારના ઠરાવોની એક સિંગલ ફાઇલ મુકેલી છે, આ pdf ફાઈલને સેવ કરીને રાખશો તો તમારે જોઈતા પરિપત્રો માટે ક્યાંય બીજે જવાની જરૂર નહીં રહે.તમારે જોઈતા પરિપત્રો ડાઉનલોડ કરવા માટે આ જ pdf ફાઈલમાં આપવામાં આવેલ downlod બટન દબાવાથી તે સેવ થઈ જશે.

ફાઇલ ડોઉનલોડ કરવા માટેની લિંક નીચે આપી છે.👇

વિવિધ પ્રકારના 979 સરકારી ઠરાવો

મારી સાથે જોડાઈ રહેવા માટે તથા નવી અપડેટ મેળવતા રહેવા માટે મારા ફેસબુક પેજ Freelink ને લાઈક કરો તથા  આ સાઇટને બુકમાર્ક કરવાંનું ભૂલતા નહીં.🙏

Post a Comment

Previous Post Next Post