NMMS ટેસ્ટ હજુ આપી શકાય છે
🙋♂️ લિંક હજુ બંધ નથી થઈ.
🎯 NMMS ટેસ્ટ જો તમારે આપવાની બાકી હોય તો લિંક બંધ થાય તે પહેલા આપી શકશો.
જીલ્લો-તાલુકો સિલેકટ કરી 7 અંકનો તમારો કન્ફર્મેશન નંબર નાખી ટેસ્ટ આપી શકશો.
કુલ 10 પ્રશ્નોના જવાબ આપવાના છે.
ઓનલાઈન ટેસ્ટ આપવાની લિંક👇