મિત્રો, ભૂગોળના અભ્યાસમાં આપડે પૃથ્વીના ગોળામાં વિવિધ સંકલ્પનાઓ સિદ્ધ કરવી પડતી હોય છે જેમ કે,
ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ
પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ
કર્કવૃત અને મકરવૃત
ઉત્તર અને દક્ષિણ ધ્રુવવૃત
આંતર રાષ્ટ્રીય દીનાંતર રેખા
ગ્રીનીચ રેખા
ઉત્તર અને દક્ષિણ ધ્રુવ
તથા વિવિધ કટિબંધો
આ બધું ખુબજ વ્યવસ્થિત રીતે સમજાવી શકાય તે માટે એક pdf ફાઇલ મૂકી રહ્યો છું તો જરૂર ડાઉનલોડ કરજો.
Tags:
TLM સામાજિક વિજ્ઞાન