મારા વહાલા વિદ્યાર્થીઓ તથા મારા શિક્ષક ભાઈઓ અહીં મેં ધોરણ 1 માં આવતા તમામ કાવ્યો ઓડીઓ સ્વરૂપે મુકવાનો પ્રયત્ન કર્યો છે.
આશા રાખું છું કે તમને તથા તમારા વિદ્યાર્થીઓ ને ઉપયોગી થશે.
મારી સાથે જોડાઈ રહેવા માટે તથા નવી અપડેટ મેળવતા રહેવા માટે મારા ફેસબુક પેજ Freelink ને લાઈક કરો તથા આ સાઇટને બુકમાર્ક કરો
નીચે આપવામાં આવેલા ધોરણ 1 ના કાવ્યના નામ ને અડવાથી તે ડાઉનલોડ થઈ જશે.
ધોરણ 1 ના કાવ્યો
11. દિવાળી
12.જલ્દી બોલ
13.ઠંડીની મજા
14.એક હતી સકરી
આભાર....🙏
Tags:
ધોરણ 1 ના કાવ્યો